દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ લબાના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઝીથરાભાઈ ડામોર વસના ભાઈ શ્રી હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામણીયા સાહેબ આરોગ્યના કર્મચારીઓ તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અહેવાલ જાગશે ગુજરાત ન્યુઝ કેમેરામાં કેદ
દાહોદ જિલ્લાના વાવ તાલુકામાં આજરોજ બુધવારના સવારે 11:30 કલાકે દાહોદ તાલુકા પંચાયત કચેરી દાહોદ ખાતે ધનવંતરી આરોગ્ય હે રથ દાહોદના લોકલાડીલા અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_368d43467f0dc859dae1db02ff441230.jpg)