ખંભાત શહેરના અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ અકબરપુર નજીક અંગત અદાવતમાં હોકીના ફટકાના માથાના ભાગે ઘા ઝીંકી યુવક પર જીવલેણ હુમલો કરતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડતી થઈ હતી.જો કે સ્થાનિકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે કરમસદ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જો કે સંવેદનશીલ વિસ્તાર અકબુરપૂરમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.વધુમાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંતરામપુર: નર્સિંગપુર અને ટાઉન વિસ્તારમાં પોલીસે રેઈડ કરી દેશી દારૂ ઝડપી પાડ્યો.
સંતરામપુર: નર્સિંગપુર અને ટાઉન વિસ્તારમાં પોલીસે રેઈડ કરી દેશી દારૂ ઝડપી પાડ્યો.
रोहा में श्रीमद्भागवत पाठ कथा 17से
कथावाचन करेंगें रामठाकुरजी महाराज,वृंदावन वाले।
24अगस्त को पुर्णाहुति (हवन)
रोहा श्री श्री पंचायती ठाकुरबाडी प्रांगण में आगामी 17अगस्त से सात दिवसीय श्रीमद्भागवत पाठ कथा का...
ગરબાડા પાટાડુંગરી ડેમ નો ડ્રોન થી અદભુત નજારો
Patadungari Dam Sky View - Drone View
ગરબાડા પાટાડુંગરી ડેમ નો ડ્રોન કેમેરા થી અદભુત નજારો
Patadungari Dam Sky View - Drone View
सड़क पर शव रख कर किया जाम भाई ने लगाया दहेज हत्या का आरोप
जनपद आजमगढ़ में,सड़क पर शव रख कर किया जाम भाई ने लगाया दहेज हत्या का आरोप। मालूम होकि जनपद आजमगढ़...
PM Modi Bihar Visit: आखिर इतनी जल्दी बिहार क्यों आ रहे पीएम मोदी, क्या होने वाला है बड़ा फैसला या कुछ और?
PM Modi Nalanda Visit: भारत के प्रधानमंत्री नरेन्द्र मोदी आगामी 19 जून को राजगीर...