આદિવાસી જાતિના સાવધાન ખતરનાક સાજીશ  

  દાદા અને પરદાદા ના ધોરણ એક ની હોય પત્રક લાવશો તો જ સરકારી નોકરી

જાગશે ગુજરાત ન્યુઝ આદિવાસીઓની સરકારી નોકરીઓ ખતમ કરી નાખવાનો આ સરકારનું ખતરનાક ષડયંત્ર સામે આવ્યું સરકારી નોકરી મેળવવા માટે જે તે ઉમેદવારે દાદા અને પરદાદાના ધોરણ-1 નો હોય પત્રકનો દાખલો લાવવાનો રહેશે જેની પાસે આ દાખલો હશે તેને જ સરકારી નોકરી મળશે તેવો પત્રક એક ક્લાસ ટુ ના ઉમેદવારને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગે મોકલાયો છે જેની સોશિયલ મીડિયામાં પત્રની ભારે આલોચનાથઈ રહી છે