આજરોજ તા,૨૭,૧૨,૨૨, ને મંગળવારે પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા જગ્યા ના સંચાલક શ્રી ભયલુબાપુ ના અધ્યક્ષ સ્થાને અને કાઠી ક્ષત્રિય સમાજ ના મહાનુભાવો ની બહોળી ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી ભરતભાઈ ભાણભાઈ ધાધલ,,પીપળીયા ,,તથા સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના સહમંત્રી સામતભાઈ જેબલીયા,,બોટાદ ,,તથા મેરૂભાઈ ખાચર ,,મેવાસા,, તથા ભુપતભાઇ ખાચર ,,કાંધાસર,, તથા મંગળુભાઈ ખાચર,, ખેરડી,, તથા નિમભાઈ ખાચર ,,ચોટીલા,, તથા શાંન્તુભાઈ ધાધલ,, વિરનગર,, તથા વાસ્કુરભાઈ ખાચર,, બોટાદ,, તથા અલ્કેશભાઈ ખાચર,, પાળીયાદ,, તથા દેવકુભાઈ ખાચર ,, તથા રવિભાઈ શેખવા,, અમરેલી,, વિગેરે કાઠી ક્ષત્રિય સમાજ ના મહાનુભાવો બહોળી ઉપસ્થિતિમાં પાળીયાદ જગ્યા ના શ્રી ભયલુબાપુ દ્વારા પાળીયાદ ઠાકર ના આશીર્વાદ સાથે પાળીયાદ દરબારૂ ના અંદરો અંદર ના વાંધા વચકા ગેરસમજ નુ સમાધાન કરવતા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ મા આનંદ નો માહોલ સર્જાયેલ અને શ્રી ભયલુબાપુ ને તથા શ્રી ભરતભાઈ ધાધલ ,,પીપળીયા,, ને અને આ સમાધાન મા જે જે મહાનુભાવો ઉપસ્થિત રહેલ દરેક ને સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ તરફ થી અભિનંદન ની વષાઁ વરસી રહી છે અને આ રીતે અંદરો અંદર ના જયાં જયાં વાંધા વચકા કે ગેરસમજ હોય ત્યાં જઈ સમાધાન કરાવી કાઠી ક્ષત્રિય સમાજ ની એકતા અખંડિતતા કાયમ રહે તેવી કાઠી ક્ષત્રિય સમાજ ના મહાનુભાવો ને સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ની વિનંતી
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.