ડીસામાં પોલીસે દબાણો દૂર તો કર્યા અને ગયા પછી ફરીથી હતા તેવા દબાણો થઈ ગયા