આજરોજ સાવરકુંડલા પોલીસ ટીમ દ્વારા "હર ઘર તિરંગા" અંતર્ગત સાવરકુંડલાના વિસ્તારોમાં ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ.
સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગપર આજે પોલીસ ટીમ દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા
 
  
  
  
  
   
  