ધાનપુર તાલુકાના ધાનપુર કંજેટા ચોકડી પર અહેકૉ દિવિપસિહ તથા ટીઆરબી જવાન વાહન ચૅકિગમા હતા તે દરમિયાન એક છકડા નં જીજે 20 ડબલ્યુ 3885 પિપેરો તરફથી બેફિકરાઈ અને પુર ઝડપથી ગફલતભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી ને લઈને આવતા તેને ઉભી રાખવાનો ઈસારો કરતા દુર જઈને છકડો ઉભો રાખ્યો હતો. ચાલકનુ નામ પુછતા તેને પોતાનું નામ ભાવસિગ મનસુખભાઇ સંગોડ રહે પાવ તા ધાનપુર જણાવ્યું હતું. તેની સામે ધાનપુર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुमानपुरा क्षेत्र में महिला ने आत्महत्या के इरादे से किया चूहे मारने की दवा का सेवन एमबीएस अस्पताल में भर्ती
गुमानपुरा थाना क्षेत्र के कोटडी में विवाहिता महिला ने चूहे मारने की दवा का सेवन कर आत्महत्या का...
સીએમ એકનાથ શિંદેના ઘરે ‘વર્ષા’માં બિરાજમાન ભગવાન શ્રી ગણેશ, ઢોલ-નગારાં સાથે બાપ્પાનું સ્વાગત કરે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન...
দুৰাৰোগ্য ৰোগত ভূগি চিকিৎসাৰ নামত সৰ্বস্ব হেৰুওৱা এগৰাকী সুদক্ষ ফুটবল খেলুৱৈ তথা ঢোল বাদক
এগৰাকী সুদক্ষ ফুটবল খেলুৱৈ তথা ঢোল বাদক।এক দুৰাৰোগ্য ৰোগত ভূগি চিকিৎসাৰ নামত সৰ্বস্ব হেৰুৱালে।...
কেঁকুৰি মধুপুৰত কেঁকুৰি সন্মিলিত শৈক্ষিক মঞ্চৰ উদ্যোগত ২৪জন ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা
কেঁকুৰি মধুপুৰত কেঁকুৰি সন্মিলিত শৈক্ষিক মঞ্চৰ উদ্যোগত ২৪জন ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা।
বৃহত্তৰ...
ડીસામાં બટાકા કાઢવાના ખેડૂતોએ શ્રી ગણેશ કર્યાં
બટાકા નગરી તરીકે ઓળખાતાં ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બટાકા નીકાળવાની સીઝન શરૂ થઇ ગઇ છે....