દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો,, પોલીસને હાથ લાગ્યા મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV,,દેવાયત ખવડ અને તેના સાથીઓ કાવતરું ઘડી મયુરસિંહ પર હુમલો કર્યા નો દાવો,, હાલ દેવાયત ખવડ સહિત ત્રણ લોકો છે જેલ માં,,, A ડિવિઝન પોલીસે કોર્ટ માં રિપોર્ટ રજૂ કરી કાવતરા ની કલમ ઉમેરવાની કરી માંગ