CHINA COVID BREAKING
▪️કોરોનાના કહેર વચ્ચે ચીનનો ચોંકાવનારો નિર્ણય
▪️હવેથી ચીનમાં કોરોના વાયરસ બી ગ્રેડનો રોગ
▪️કોરોનાના બી ગ્રેડનો રોગ,RTPCR ટેસ્ટ નહીં થાય
▪️8 જાન્યુઆરીથી ચીનમાં લાગુ થશે નવી પોલિસી
▪️ચીનમાં હવેથી કોરોનાના આંકડા જાહેર નહીં કરાય
▪️આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ,બોર્ડરના પ્રતિબંધ હટાવાશે
▪️વિદેશથી આવનારને ક્વોરન્ટાઈન નહીં કરે ચીન