રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.સતત ચોથા દિવસે પારો ગગડ્યો છે.રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની નીચે નોંધાયું છે. જ્યારે ગત રાત્રે નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સાથે જ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.બીજી બાજુ, કચ્છમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં 12.6 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 11.4, સુરત 13.6, રાજકોટ 10.7, ડીસા 12.2, વલસાડ 16.5, ભાવનગર 14, દ્વારકા 15.2, સુરેન્દ્રનગર 12.5, મહુવા 11.7, પોરબંદર 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં પારો 7 ડિગ્રીથી ઘટીને 4 ડિગ્રી થઇ જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কাৰ্বি আংলংত ঐতিহাসিক লাংখন পূজা উদযাপন
কাৰ্বি আংলংত ঐতিহাসিক লাংখন পূজা উদযাপন
চাপৰ'ৰ মৌৱাটাৰীত সংঘটিত হৈছে এক পথ দুৰ্ঘটনা১৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত সংঘটিত হৈছে এই দুৰ্ঘটনা
চাপৰ'ৰ মৌৱাটাৰীত সংঘটিত হৈছে এক পথ দুৰ্ঘটনা১৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত সংঘটিত হৈছে এই দুৰ্ঘটনা
Chhatrapati Sambhajinagar | संभाजीनगरमधील १८ मंडलात तीव्र दुष्काळ जाहीर | Marathi News
Chhatrapati Sambhajinagar | संभाजीनगरमधील १८ मंडलात तीव्र दुष्काळ जाहीर | Marathi News
বিশ্ববৰেণ্য শিল্পী ভূপেন হাজৰিকা জন্ম জয়ন্তী পৱিত্ৰ ক্ষণত দেৰগাওঁ কেন্দ্ৰীয় ৰাজহুৱা দুৰ্গোৎসৱৰ
বিশ্ববৰেণ্য শিল্পী ভূপেন হাজৰিকা জন্ম জয়ন্তী পৱিত্ৰ ক্ষণত দেৰগাওঁ কেন্দ্ৰীয় ৰাজহুৱা দুৰ্গোৎসৱৰ...
પરીક્ષાર્થીઓની મૂંઝવણ: GPSC અને પંચાયતી
વર્ગની પરીક્ષાની તારીખ એક જ રાખવામાં આવી, એબીવીપીએ ગમે તે એક પરીક્ષાની તારીખ બદલવાની માગ કરી
રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં લેવાનારી જીપીએસસી તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખ પર...