જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ માર્ગદર્શિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન આંબલીકુંટા પ્રાથમિક શાળા ખાતે યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઝાલોદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા સાહેબની ઉપસ્થિતિમાં આજે વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો