ધનપુર તાલુકાના વન્યજીવ રેન્જ કંજેટા ના ટોકરવા રાઉન્ડ ના ટોકરવા બીટના લખણા ગોજીયા જંગલ ભાગેથી બાદમીના આધારે ગોપસીંગ નાનજી રાઠવા રહે રય એ જોનડીયર ટેકટર નંબર નથી જેમાં જંગલના ભાગેથી બિન પરવાને રેતી ભરીને જંગલ ખાતાની રેત ખનન કરતા રંગે હાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી કલમ 41 બી તથા એમએમઆરડી 1957 કલમ 21 23 મુજબ ગુનો દાખલ કરેલ હોય તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તો કરવા રાઉન્ડ રજીસ્ટર નંબર 6 20223 એન્જિન નંબર પીવાય 3029 0 59 17 35 એન્જિન નંબરના ઝોન ડિયર ટેકટર ને રેતીની ચોરી કરતા રંગે હાથ પકડી કાયદેસરની કાર્યવી કરીને જોન ટ્રેક્ટર જંગલ ખાતાના અધિકારીઓએ જપ્ત કરેલ છે
ધાનપુર તાલુકાના વન્યજીવ રેન્જ કંજેટા ના ટોકરવા રાઉન્ડના ટોકરવા બીટમાં થી જંગલ ખાતા ના બીજ જમાદાર એ જંગલ ખાતાની રહેતી ખનન વાહન કરતા જોન ટ્રેક્ટર અને ડ્રાઇવરની જંગલ ખાતરના બીટ જમાદારે ઝડપી પાડ્યો
