દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે શ્રી અલખધામ રામદેવજી મંદિર ખાતે પોષી બ્રિજ નિમિત્તે ધજા ભક્ત મતી જ્યોતિબેન ભરતભાઈ સોની તરફથી ચઢાવવામાં આવી હતી મંદિરના ટ્રસ્ટીઓ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા