દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પોલીસ મથકે નો પોલીસે સ્ટાફ અપૉકૉ હિરાભાઈ અન્ય સ્ટાફ સાથે કંજેટા બિટ વિસ્તારોમાં પેટ્રોલીંગ મા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી ચારી ગામના પર્વતભાઈ સુરસીગ પરમાર દેશી દારુનુ વેચાણ કરતો હોય જેથી તેના ઘરમાં તલાશી લેતા ઘર ખુલ્લા મૂકીને જતાં રહ્યાં હતાં જયારે ઘરના એક ખુણામાં પ્લાસ્ટિક ના કારબામા 3 લિટર દેશી કિમતી રુપિયા60 નો ઝડપી લીધો હતો.