આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર હળવદ મોરબી હાઇવે ઉપર ચરાડવા અને આંદરણા ગામની વચ્ચે અલ્ટો કાર નંબર જીજે/૩૬/એલ ૩૫૦૫/ના ચાલકે જીજે/૦૩/સીકે ૯૧૬૭/નંબરના બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા મહેશભાઈ બાબિનભાઈ મુજારીયા ઉ.૫૦ને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું હતું. અને રાજુભાઇ શામજીભાઈ મકવાણાને બન્ને પગે ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
18 वर्षीय युवती ने अज्ञात कारणों के चलते लगाई फांसी, अमानगंज थाना क्षेत्र अंतर्गत का मामला
महेबा ग्राम में 18 वर्षीय युवती ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या, महेबा ग्राम...
ડીસામાં દોરીના ભાવમાં રકઝક કરી 4 શખ્સોએ પિતા અને 2 પુત્રો ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરી લેવા આવેલા ચાર શખ્સોએ દોરીના ભાવમાં રકઝક કરી ઉશ્કેરાઈ...
Insomnia: જો તમારી રાત ઉછાળવામાં અને ફેરવવામાં પસાર થાય છે, તો શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે તમારે દરરોજ આ એક કામ કરવું પડશે.
ઘણા લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાય છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બાળકોના...
मुख्यमंत्री बनने के बाद पहली बार रामनगरी आएंगे सीएम शिंदे, रामलला की आरती में होंगे सम्मिलित
महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे रविवार को रामनगरी आएंगे। मुख्यमंत्री बनने के बाद वह पहली...