સિદ્ધપુર લીંબચ માતા ના મંદિર ખાતે બાવન વિભાગ નાયી સમાજ ની મિટિંગ યોજાઈ જેમાં સમૂહ લગ્ન ના કન્વીનર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
જેમાં કન્વીનર તરિકે મનોજ વરવાડા ની વરણી કરવામાં આવી હતી.અને બાવન વિભાગ ના ચોપડા ના દાતા મુકેશભાઈ સમોડા નુ સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ સિદ્ધપુર પોલીસ સ્ટેશને પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા સમાજ ના હોનહાર બાહોશ વિનોદભાઈ લિમ્બાચિયા નુ ફૂલહાર અને બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં પી.એસ.આઈ વિનોદભાઈ લિમ્બાચિયાએ સમાજ ને શિક્ષણ તરફ વધવા આહવાહન કર્યુ હતું. અને વ્યસન મુક્તિ વિષે માહીતી આપી હતી.
આ પ્રસંગે બાવન વિભાગ ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમા ડૉ નટુભાઈ પારેખ,પ્રમુખ બાવન વિભાગ. રમેશભાઈ પારેખ પ્રમુખ મુંબઈ મંડળ,અંબાલાલ સમોડા,અશ્વિનભાઈ બીલિયા મંત્રી બાવન વિભાગ,,ગોડાલાલ ઉપેરા,અંબાલાલ ચંદ્રાવતી,ભરતભાઈ વિશોલ,મોગજીભાઈ કરલી, સુરેશભાઈ તરભ, મહેશભાઈ સિધ્ધપુર, મુકેશભાઈ સમોડા, દીપકભાઈ કહોડા, મુકેશભાઈ મહેરવાડા, સુરેશભાઈ બીલીયા, રમેશભાઈ નેદ્રા, રાજુભાઈ હાજીપુર, નાઈ સમાજ ના ભરતભાઈ પત્રકાર સિદ્ધપુર ,જેવા સમાજના મહાનુભવો હાજર રહ્યા હતા...