જસદણ ના સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હાલ એકપણ કોરોના કેશ આવેલ નથી પણ કોરોના ને ધ્યાને લઇ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે 25 બેડ ની તૈયારી છે જ.અને 25 દદિઁઓ ને ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ની પણ હાલ પુવઁ તૈયારી કરી દીધેલ છે જોકે જસદણ પંથક મા એકપણ કોરોના કેશ આવેલ નથી અને કોઈ કોરોના થી દાખલ નથી પણ કોરોના ન આવે તેવુ આપણે ઇચ્છી એ છીએ પણ જો કોરોના આવે તો જસદણ સરકારી હોસ્પિટલ ખાતે બેડ. ઓક્સિજન. દવાઓ સહિત તમામ પુવઁ તૈયારી આરંભી દેવાઇ છે . અને ખાસ કે આ સરકારી હોસ્પિટલ ખાતે એકસાથે ત્રણ દદિઁઓ ને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામા આવી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
White Bread or Brown Bread कौन सी है बेहतर, क्या रोज़ ब्रेड खा सकते हैं? Fit Zindagi (BBC Hindi)
White Bread or Brown Bread कौन सी है बेहतर, क्या रोज़ ब्रेड खा सकते हैं? Fit Zindagi (BBC Hindi)
*પાલનપુર સિંધી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિકેત ઠાકર ની શુભેચ્છા મુલાકાત*
પાલનપુર ૧૨ વિધાનસભા
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અનિકેતભાઇ ઠાકર તેમજ (બ.કા...
મહેસાણા : લદ્દાખ બોર્ડર પર ખેરાલુના ચાણસોલ ગામનો જવાન શહીદ, અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું
મહેસાણા : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના અને જમ્મુમાં લદાખ બૉડર પર ફરજ...
Share Market Recap: बाजार में आज तेजी, Nifty 22,474 के ऊपर हुआ बंद, जानें कहां दिखी तेजी और दवाब?
Share Market Recap: बाजार में आज तेजी, Nifty 22,474 के ऊपर हुआ बंद, जानें कहां दिखी तेजी और दवाब?
પોલીસ કર્મચારીએ રેલવે ટ્રેક પર પડતુ મુકી જીવન ટુંકાવ્યું
વઢવાણ :પાણશીણા પોલીસ સ્ટેશનના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડામાં ચકચાર મચી છે...