*એ.સી.બી સફળ ટ્રેપ કેસ*
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ફરીયાદી:- એક જાગૃત નાગરીક.
આરોપી:- જશવંતભાઈ બી. દવે, હોદો- બ્રાન્ચ મેનેજર, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, ગામ-આસેડાં, તા.-ડીસા, જી.- બનાસકાંઠા.
ગુનો બન્યાના તારીખ- 23/12/2022
ગુનાનુ સ્થળ:- બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની અંદર, ગામ- આસેડા, તા.- ડીસા, જિલ્લો - બનાસકાંઠા.
લાંચની માંગણીની રકમ:- રૂ.10,000/-
લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.10,000/-
લાંચની રીકવર કરેલ રકમ:- રૂ.10,000/-
ટૂંક હકીકત: -
આ કામે ફરીયાદીએ દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં પશુ નિભાવ લોન રૂપિયા-1,50,000/- ની લેવા માટે અરજી કરેલ હતી જે લોન પાસ કરવા માટે બેંક મેનેજરએ રૂપિયા 10,000/- ની લાંચની માગણી કરેલ હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપી એ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 10,000/- માંગી સ્વીકારી પકડાઇ ગયેલ છે.
નોંધ :- આરોપીને ડિટેઇન કરવામાં આવેલ છે.
ટ્રેપિંગ અધિકારીઃ-
શ્રી એન.એ.ચૌધરી.
પોલીસ ઇન્સ્પેક્ટર,
એ.સી.બી. પો.સ્ટે.પાલનપુર
સુપર વિઝન અધિકારીઃ-
શ્રી કે.એચ.ગોહિલ.
મદદનિશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ ભૂજ.