જસદણ ઓમકાર શૈક્ષણિક સ્કૂલ ખાતે નું EFRI નું માર્ગદર્શન જસદણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર રાજકોટ પોલીસ કમિશનર તેમજ જસદણ પીઆઇ કે જે રાણા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ સ્કૂલ સંચાલક ટ્રસ્ટી અને શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા