અમિત શાહે કહ્યું નવી શિક્ષણનીતિ લાગુ પડ્યા બાદ આવનારા 25 વર્ષમાં ભારતને નંબર વન બનતા કોઈ નહિ રોકી શકે ,,આગામી પાંચ થી સાત વર્ષમાં સમગ્ર દેશમાં બાળકો માતૃભાષામાં અભ્યાસ કરશે..