દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંથકમાં અચાનક ઠંડીમાં વધારો થતાં લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણા નો સહારો ઠંડીથી બચવા માટે લીધો છે. અચાનક ઠંડીના ચમકારાથી લોકો મોડે સુધી તાપણા પર બેસી રહેલા જોવા મળ્યા હતા.