ડીસા આસેડા ગામે બરોડા ગ્રામીણ બેંક નો મેનેજર લાંચ લેતા ઝડપાયો..

બ્રાન્ચ મેનેજર જસવંત દવે એ રૂ 10 હજાર ની માંગી હતી લાંચ..

પશુ નિભાવ લોન ના રૂપિયા 1.50 લાખ પાસ કરવા લાંચ માંગી..

ફરિયાદી એ ACB પાલનપુર નો સંપર્ક કરી ટ્રેપ કરાવી..

રૂપિયા 10 હજાર ની લાંચ લેતા મેનેજર રંગે હાથે ઝડપાયો..