*બ્રેકિંગ ન્યૂઝ : ગીર સોમનાથ*
વેરાવળના એસ.ટી વિસ્તારમાં થયુ ફાયરીંગ....
ફાયરિંગ ની ઘટના માં એક વ્યક્તિનું મોત...
ઘટનાસ્થળે ફાયરીંગ મા વપરાયેલ બંદૂક ,મોબાઈલ તથા બાઇક મળી આવી ...
મૃતકને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડાયો...
નીતેશભાઈ સરમણભાઈ કટારીયા નામનાં વ્યક્તિને લમણે ગોળી વાગતાં થયું મોત...
મૃતક ની અંદાજિત ઉંમર ૪૩ વર્ષ છે અને તેમને સંતાનમાં ૨ દીકરા અને ૧ દીકરી હોવાનું જાણવા મળેલ છે..