દાહોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીની અંગે આજે બેઠક મળી તારીખ 25/12/2022 રવિવારને સવારે 10:00 કલાકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબ, વિજયઉત્સવ ઉજવણી, ધારાસભ્યનું સન્માન કાર્યક્રમમાં પધારવા ના હોઇ એના આયોજન માટેની બેઠકમાં દાહોદ ધારાસભ્યશ્રી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લબાના ઉપસ્થિતિમાં કરવામાં આવી.

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469/દાહોદ 

જિલ્લા, તાલુકા, હોદ્દેદારો

 જિલ્લા, તાલુકા મોરચાના હોદ્દેદારો

 જિલ્લા, તાલુકા લડેલા, સરપંચ, ડે. સરપંચ,

- સંયોજકો, પ્રભારીશ્રીઓ 

- બુથ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યાં.

 23/12/2022,સવારે 10:00 કલાકે

 સ્થળ - પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદ નગર (ટોપી હોલ),દાહોદ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા