આજકાલ બૉલીવુડ માં નવા ગીતો નો ટ્રેન્ડ ચાલી રહયું છે યસ રાજ ની ફિલ્મ પઠાન બેશરમ રંગ ગીત ના ચાલતા વિવાદ માં સપડાઈ હતી ત્યારે અચાનક જે ગીત માટે વિવાદ સર્જાયો તેને બૉલીવુડ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા તો બીજી તરફ યસ રાજ ફિલ્મ દ્વારા બીજું એક ગીત રિલીઝ કરવામાં આવ્યા જુમે જો પઠાન આ ગીતે પ્રથમ 6 કલાક માં 60 લાખ વ્યુ મેળવી બેશરમ રંગ નું રેકોર્ડ પણ તોડી નાખ્યું .બેશરમ રંગ ગીત ને પ્રથમ 6 કલાક માં 50 લાખ વ્યુ મળ્યા હતા .એક તરફ ભારત માં પઠાન મુવી નું  બાયકોટ જોર સોર થી ચાલી રહ્યું છે ત્યારે આ ફિલ્મ ના ગીતો રેકોર્ડ તોડી રહયા છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા