દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા પીએચસી આર કે એસ કે અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સિકલસેલ ,એચબી અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તેમજ ઉમર મા થતા શારીરિક જીવનમાં ફેરફાર ની પણ સમજણ આપવામાં આવી હતી.