દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રતન મહાલ જંગલ વિસ્તારના ગામેથી હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂની 248 નંગ સાથે એકને ઝડપી પાડતી ધાનપુર પોલીસ .

પ્રાપ્ત વિજ્ઞાન અનુસાર ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાં પગદંડી રસ્તા પર મધ્યપ્રદેશના કઠેવાડા તરફથી મોટરસાયકલ પર વિદેશી શરાબનો જથ્થો છાશવારે ધાનપુર પંથકમાં ઘુસાડી તો હોવાનું પ્રકાશમાં આવે છે ત્યારે ગતરોજ ધાનપુર પોલીસ મથકનો પોલીસમાં હતો ત્યારે બાદ મેં મળી હતી કે હું ગામ તાલુકો કઠવાડા જિલ્લો લીરાજપુર મધ્યપ્રદેશના રાજુભાઈ નાનુડાભાઈ બામણીયા અને ધાનપુરના ડુંગરપુરમાં રહેતો કુતુબુદ્દીન ફકરૂદ્દીન ગાંગડીવાલા મૂળ રહે ગોધરા મોટરસાયકલ પર લગડુ બનાવીને ભારતીય બનાવટનો દારૂનો જથ્થો લઈને આવી રહ્યા તે બાદ વિના આધારે ધાનપુર પોલીસે વોચમાં હતા તે દરમિયાન દૂરથી એક મોટરસાયકલ આવતા જોતા જ મધ્યપ્રદેશના રાજુભાઈ મોટરસાયકલ ફેંકીને નાસી છૂટ્યો હતો ત્યારે તેની સાથેના દિન ફકુરુદ્દીન ગાંગડી વાલા ને ઝડપી પાડવામાં આવ્યો હતો આ લગ્ન વિશે પૂછપરછ કરતા તેની સાથેનો માણસ મધ્યપ્રદેશનો હોવાનું અને આ દારૂ મધ્યપ્રદેશમાંથી લઈને આવતો હોવાનો જણાવ્યું હતું જ્યારે લગ્નની તલાસી લેતા જેમાં લ*** ફ્લાઇટ ક્વાર્ટર નંગ 48 કિંમત 7,152 પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 152 જેની કિંમત 16,264 તથા 48 ની કિંમત 4000800 મળીને કુલ બોટલ નંગ બોર્ડ 648 ની કુલ કિંમત 28,216 તથા honda shine બાઇક જેની કિંમત 53,000 216 નો પ્રોહી મુદ્દા માલ જપ્ત કરીને કુતુબુદ્દીન ફકરૂદ્દીન ગાંગરડી વાલા ની મૂળ ગોધરા વોરાવાડ મસ્જિદની પાછળ રહેતા નહીં ધરપકડ કરવામાં આવી હતી.