મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રહેતા અને પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલા આરોપીના પાસા વોરંટ મામલે આજે એલસીબી ટીમે આરોપીને કડીથી ઝડપી વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશનના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓની અસામાજિક પ્રવુતિ પર અંકુશ લાવવા તેમજ ડામવા તેઓ સામે અટકાયતી પગલાં ભરવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપેલ જે મામલે મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશનનાની પ્રવુતિ સાથે જોડાયેલ આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. જે દરખાસ્ત પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો.
જેમાં કડી શહેરમાં આવેલ બનાસકાંઠા સોસાયટીમાં રહેતા રામી દીપકભાઈ રણછોડ ભાઈ નામનો આરોપીને ઝડપવા પાસા વોરેન્ટના આરોપીને પોલીસે કડીથી ઝડપી વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.