શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આટકોટ અને શ્રી સરદાર પટેલ સેવા સમાજ સાણથલી દ્વારા તારીખ ૨૩-૧૨ ને શુક્રવારે સવારે ૯ કલાકથી બપોરે એક કલાક સુધી સરદાર પટેલ સેવા સમાજ સાણથલી ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં હાડકા અને સાંધા સ્નાયુ રોગના નિષ્ણાત ડો. ઉમંગ વડેરા, હૃદય રોગ ડાયાબિટીસ બીપી ફેફસાના નિષ્ણાત ડો. રાકેશ સીસરા, ડો. તેજસ ગોયાણી, કાન નાક ગળા અને થાઇરોડના નિષ્ણાત ડો. અંકિતા વસાણી, ફિઝિયોથેરાપી ડો. માનસિ કાપડિયા, દાંતના ડો. દ્રષ્ટિ મેહ, પિતાશય પથરી સારણગાઠ હરસ-મસા એપેન્ડિક્સ તથા પેટે રોગના નિષ્ણાત ડો. જેમિન કલોલા તથા ડો. હિમલ રાઠોડ, સ્ત્રી રોગના નિષ્ણાત ડો. રાહુલ સિહાર, ડો. નિલેશ ચાવડા, બાળ રોગ નિષ્ણાત ડો.પાયલ ગજેરા, દાંતના નિષ્ણાત ડો. ઋષિકા બાવીસી તેમજ પરવાડીયા હોસ્પિટલ આટકોટના સીઈઓ ડો,ભરત માંડલીક, ડો. નવનીત બોદર સહિતના લોકો સેવા આપશે. કેમ્પમાં નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર ૯૯૦૯૯૨૭૫૭૫ તથા ૯૭૧૪૮૬૩૬૬૬ ઉપર નામ નોંધાવવાનું રહેશે. નિદાન કેમ્પનો લાભ લેવા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરતભાઈ કે બોઘરાએ અનુરોધ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तरुणावर अनैसर्गिक लैंगिक अत्याचार तिघाविरुद्ध उदगीर ग्रामीण पोलीस ठाण्यात गुन्हा दाखल
तरुणावर अनैसर्गिक लैंगिक अत्याचार तिघाविरुद्ध उदगीर ग्रामीण पोलीस ठाण्यात गुन्हा दाखल
સુરતઃ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા પશુઓને પકડવા માટે 24 કલાક અભિયાન શરૂ કર્યું
રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ...
શંકરાચાર્યના નિધન પર કૃષ્ણમણિજી મહારાજે દુઃખ વ્યક્ત કર્યું
#buletinindia #gujarat #jamnagar
એશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર તેના ફોટોથી ગભરાટ મચાવ્યો, ચાહકો જોતા જ રહી ગયા
Esha Gupta Latest Photo: ‘આશ્રમ’ વેબ સિરીઝમાં પોતાની સુંદરતા દેખાડનાર એશા ગુપ્તા...