દિયોદર શાળા નંબર 3 અનુપમ પ્રાથમિક શાળા ખાતે બુધવાર ના રોજ ધોરણ 1થી 8 ના બાળકો દ્વારા રસોઈ સ્પર્ધા યોજાઈ હતી જેમાં છેલ્લા છ વર્ષથી શાળા મા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમા શાળા ના બાળકો દ્વારા વિવિધ 44 પ્રકાર ની વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં સારી વાનગી બનાવનાર બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં શાળા ના આચાર્ય અને શિક્ષકોએ પણ બાળકો ની રસોઈ સ્પર્ધા બિરદાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ભોયણ નજીક પોલીસે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું : 2 શખ્સોની અટકાયત કરાઇ
બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી.ની ટીમ આજે ડીસા પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે રાજસ્થાનથી...
મેણવાડ મા ડસ્ટબિન નું વિતરણ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ Nirav Baxi અને મ્યુનિસિપલ કાઉન્સિલર Madhuri Dhruv Kalapi દ્વારા...
આમ આદમી પાર્ટી દ્વારા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
આમ આદમી પાર્ટી દ્વારા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
सनसनीखेज और बड़ा संगीन है मामला, एक जिगर का तुकड़ा निकला कतली,
सनसनीखेज और बड़ा संगीन है मामला, एक जिगर का तुकड़ा निकला कतली,