આજરોજ શાળા સણાવ મુકામે લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સરકાર શ્રી દ્વારા વિવિધ આરોગ્ય ની માહિતી અને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની વિગતે ચર્ચા કરી સણાવ ગામજનોને માહિતગાર કર્યા હતા અન્ય વડીલો નો યુવાનોનો કિશોરીઓ કોઈ પ્રશ્ન માટે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે cho પ્રવિણાબેન ચૌધરી fhw સોનિયાબેન સોલંકી mphw ભરતભાઈ,આશા બેનો દ્વારા વિસ્તૃત આરોગ્ય લક્ષી માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે સરપંચ શ્રી દિનેશજી ચાવડા ડેપ્યુટી સરપંચ શ્રી પ્રેમાજી પરમાર તથા મનુભાઈ ચાવડા તથા દિનેશજી હરજીજી મોટી સંખ્યા ગામજનો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या Chattisgarh में Exit Poll पलट सकता है? Bhupesh Bagel या Raman Singh?
क्या Chattisgarh में Exit Poll पलट सकता है? Bhupesh Bagel या Raman Singh?
Shiv Sena symbol freeze: BJP, NCP, Congress यांनी काय म्हटलं? | Uddhav Thackeray | Eknath Shinde
Shiv Sena symbol freeze: BJP, NCP, Congress यांनी काय म्हटलं? | Uddhav Thackeray | Eknath Shinde
ચૂંટણીને અનુલક્ષીને ભીલડી ના બજારમાં ફ્લેગ માર્ચ યોજાઈ.
ચૂંટણીને અનુલક્ષીને ભીલડી ના બજારમાં ફ્લેગ માર્ચ યોજાઈ.
સાબરકાંઠા: ભારતીય કિસાન સંઘ દ્વારા સાબર ડેરીમાં બેઠક નું આયોજન | Sabarkantha News | Sabar Dairy
સાબરકાંઠા: ભારતીય કિસાન સંઘ દ્વારા સાબર ડેરીમાં બેઠક નું આયોજન | Sabarkantha News | Sabar Dairy
અમરેલી એપાર્ટમેન્ટ પરથી નીચે પટકતા મહિલાનું થયું મોત
અમરેલી એપાર્ટમેન્ટ પરથી નીચે પટકતા મહિલાનું થયું મોત