લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાશે તેજસ્વી તારલા નો સન્માન સમારોહ.
આગામી તારીખ ૨૫/૧૨/૨૨ ના રોજ લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું તેમજ ઈનામ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં વિધવા સહાય કરીયાણા કીટ વિતરણ, વય નિવૃત કર્મચારીઓનું સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ નું સ્થળ ડેરોલ સ્ટેશન ગરબા ગાઉન્ડ કોટક બેંક ની સામે કાલોલ રહેશે..