રોટરી ક્લબ ડીવાઈન દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન :-

————————————

રોટરી ક્લબ ડિવાઇન ડિસા દ્વારા અનેક સેવાના કાર્યો થાય છે ડો.રીટાબેન પટેલને જણાવ્યુ કે ખુશીઓના સરનામાંમા દિવ્યાંગ બાળકોને મધ્યાહન ભોજન કરાવવામાં આવ્યું જેમાં આશરે 50 બાળકોએ લાભ લીધો હતો જેના દાતા જાગૃતીબેન હતા. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ડો.વર્ષાબેન પટેલ ,જોઈન્ટ સેક્રેટરી કાંતાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન ,વીણાબેન દીપિકાબેન તેમજ સંસ્થાના સંકલન કર્તા વનરાજસિંહ ,આનંદભાઈ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.