અમદાવાદ માં આવેલી ICAC આર્ટ ગેલેરી માં તા.૧૫/૧૨/૨૨ થી International THE ART FAIR ચાર દિવસ માટે ચાલું થયો છે, જે માં અમદાવાદ અને દેશ ના ઘણા બધા રાજ્યો ના ચિત્રકારો ના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ ની જૂના માં જૂની આર્ટ મટીરીયલ ની દુકાન નો સ્ટોલ પણ આવેલ છે, જે કિકાભાઈ મુલ્લાં ની દુકાન તરીકે પ્રખ્યાત છે, જે ૧૮૯૦ એટલે કે ૧૩૦ વર્ષ પહેલાં ની છે, અહીં માલિક મુરતુજાભાઈ,નરેશ ગુલાટી સાહેબ અને ભરત ચોકસી એ હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवाज शरीफ बोले- जयशंकर का दौरा एक शुरुआत:75 साल बर्बाद किए अब आगे सोचें, इमरान की वजह से भारत से रिश्ते हुए और खराब
पाकिस्तान के पूर्व प्रधानमंत्री नवाज शरीफ ने कहा कि एस जयशंकर का पाकिस्तान दौरा एक शुरुआत है।...
मनीष सिसोदिया को नहीं मिली कोर्ट से राहत, 18 अप्रैल तक फिर बढ़ी न्यायिक हिरासत
नई दिल्ली। आबकारी घोटाले से जुड़े मनी लॉन्ड्रिंग मामले में आरोपित मनीष सिसोदिया को...
KRK કમાલ રસીદ ખાનની ધરપકડ.
મલાડ પોલીસે કમાલ આર ખાનની એરપોર્ટ પરથી અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. માહિતી...
Eknath Shinde Devendra Fadnavis सरकारला उच्च न्यायालयाचा दणका, कल्याणमध्ये देखाव्याला परवानगी
Eknath Shinde Devendra Fadnavis सरकारला उच्च न्यायालयाचा दणका, कल्याणमध्ये देखाव्याला परवानगी