મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ.