ઠેર ઠેર દરેક સમાજના લોકો સ્પોર્ટના ખેલનુ આયોજન કરતા હોય છે ત્યારે આજ રોજ તારીખ 18/12/2022 ના દિયોદર તાલુકાના ગોલવી ખાતે પ્રજાપતિ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ ગોલવી 2022 મજીસા મિત્ર મંડળ ગોલવી દ્રારા ક્રિકેટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં 8 ટિમોએ ભાગ લીધો હતો જેમાં દિયોદર તાલુકાના ગોલવી ગામની ટીમ ફાઇનલ થઈ હતી અને વિજય બની હતી તેમજ 8 એ 8 ટીમના દરેક ખેલાડીઓ એ જબર દસ્ત પર્ફોમન્સ કર્યું હતું અને વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી તેમજ જે ખેલાડીઓ સારું રમ્યા હતા તેવા ખેલાડીઓને આશ્વાસન ઇનામો આપી સન્માનિત પણ કરવામા આવ્યા હતા તેમજ પ્રજાપતિ સમાજ ટુર્નામેન્ટ ગોલવી 2022 કાર્યક્રમને સફળ બનાવા માટે સમાજના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગામલોકો સમજના આગેવાનો વડીલો યુવાનો તેમજ પ્રજાપતિ સમાજના 20 થી પણ વધારે કેળવણી મંડળો. છાત્રાલયો. ટ્રસ્ટ. યુવા સંગઠનો. સેવા મંડળો. તેમજ સામાજ ની જેટલી પણ સંસાથાઓ ચાલી રહી છે તે બધાના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તેમનું સમાજના વડીલો યુવા મિત્રો દ્રારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનોમાં દિયોદર ના ધારાસભ્ય કેસાજી ચૌહાણ. પણ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે ચંડી ચામુંડા માતાજીના મંદિરે અષ્ટમી હવન પૂજન કાર્યક્રમ યોજાયો
ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે ખાંગુડા પરિવાર ધ્વારા માં ચંડી ચામુંડા માતાજી મંદિરે અષ્ટમી હવન...
तालेड़ा में हुआ जैन संत शाला का हुआ शिलान्यास
तालेड़ा में हुआ जैन संत शाला का हुआ शिलान्यासआर्यिका 105 स्वस्ति भूषण माता जी के सानिध्य में हुआ...
Tata Sons to Sell Stake in TCS | देखते ही देखते ही 4% से ज्यादा टूटा कंपनी का शेयर, अब क्या करें?
Tata Sons to Sell Stake in TCS | देखते ही देखते ही 4% से ज्यादा टूटा कंपनी का शेयर, अब क्या करें?
રાશિ ફળ : આજે મંગળવારે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, ભાગ્ય સાથ આપશે
30 ઓગસ્ટના રોજ ગ્રહોની સ્થિતિ ઘણી સારી છે. આ દિવસે ભાદ્રપદ મહિનાની તૃતીયા તિથિ છે, આ તિથિએ...
ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળીયા સુધી એસટી નિગમની બસ ચાલુ કરવા નાયબ કલેકટરને આવેદનપત્ર
ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળીયા સુધી એસટી નિગમની બસ ચાલુ કરવા નાયબ કલેકટરને આવેદનપત્ર