તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ભુજ ખાતે રામધૂન બોલાવામાં આવી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ભુજ ના પરિસર મા રામધુન બોલાવા મા આવી હાલે કલેક્ટર શ્રી ના જાહેર નામુ છે કે કોઈ પણ સરકારી મા ધરણા કે ચાર વ્યકિત થી ઉપર ભેગા થવુ નહી...તેમ છતા સરકારી કચેરીના પ્રાગણામા સરકારી 

કર્મચારી/તલાટી દ્વારા કલેક્ટર શ્રીના જાહેર નામા નો ભંગ ગણાય કે નહી..?