ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર નાઓએની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા ના માર્ગદર્શન હેઠળ,

  ચલાલા પો.સ.ઇ. એસ.આર.ગોહીલ તથા ચલાલા પોલીસ સ્ટાફ ની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને સત્વરે પકડી પાડવામા આવેલ હોય,

 જેમા ચલાલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૧૩૨૨૦૫૪/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫ ૩૦૭,૫૦૪ ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ નો ગુનો તા .૧૭ / ૧૨ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ,

જેમા ફરી ભરતભાઇ ઓઢાભાઇ વાળા તથા આરોપી નં .૦૧ તથા આરોપી નં .૦ ર વાળાઓ વાધવડી ગામે બાજુબાજુમા રહેતા હોય, અને ફરી તથા આરોપીઓને મકાન વચ્ચે ની વાડ બાબત નો વિવાદ ચાલતો હોય,

 જેનો ખાર રાખી આ કામના આરોપીઓએ અવાર નવાર ફરી તથા તેના પરિવાર સાથે ઝગડો કરતા હોય, અને તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ ના રોજ કલાક ૧૫/૩૦ થી ૧૭/૦૦ વાગ્યા દરમ્યાન,

 વાધવડી ગામના પાટીયા પાસે માખણીયા હનુમાન મંદિર પાસે મો.સા.મા જતા હતા.

તે દરિમયાન આ કામના આરોપીઓએ પાછળ થી તેમના મો.સા.મા બેસી આવી.

 ફરી તથા તેમના નાનાભાઇ ભુપતભાઇ સાથે ઝગડો કરી બંન્ને ઉપર જીવલેણ હુમલો કરી,

આરોપી નં .૦૧ ના એ ગુપ્તી વડે ફરી.ના નાનાભાઇ ભૂપતભાઇ ને મારમારી માથામાં તથા ડાબા ખંભાના ભાગે તથા ડાબા હાથે ની આંગળી અંગુઠા વચ્ચે ટાકાઓ આવે તેવી ઇજા કરી અને માથાના ભાગે ગંભીર જીવલેણ ફેકચર આવેલ તેવી ઇજાઓ કરી.

તથા ફરી.ને આરોપી નં ૨ નાએ લોખંડના પાઇપ વડે મારમારી માથાના ભાગે ટાંકા આવે તેવી તથા શરીરે ગંભીર તથા મુઢ ઇજા કરી.

આરોપી નં .૦૧.૦૨ નાઓ એ ફરી . તથા સાહેદ ને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજા એ મદદગારી કરી, અધિક જીલ્લા મેજી..અમરેલીના હથિયાર બંધીના જાહેરનામામાનો ભંગ કરેલ ( ૧ ) ઠારૂભાઇ હાથીયાભાઇ વાળા ઉ.વ. .૪૫, ધંધો.ખેતી, રહે.વાઘવડી, તા.ધારી, જી.અમરેલી,

( ૨ ) સુરેશભાઇ ઠારૂભાઇ વાળા ઉ.વ .૨૧,ધંધો.ખેતી, રહે.વાઘવડી, તા.ધારી, જી.અમરેલી,

આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના ASI જયેશભાઇ ધનશ્યામભાઇ બોરીસાગર , HC ઇકબાલભાઇ ગસગાભાઇ કાલીયા , HC ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ખોડુભા સરવૈયા તથા પો.કોન્સ . રોહીતભાઇ રાખોલીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.