વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલુ કરવામાં આવી આસપુર ગામના 50 જેટલા વિદ્યાર્થીઓ સાઠંબામાં આવેલી ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સુધી સાઈકલ અન્ય વાહન તથા ચાલીને સ્કૂલમાં જતા હતા, ત્યારે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોર ના સતત પ્રયત્નો તેમજ ગુજરાત પ્રદેશ ન્યૂઝ અને બીજી કેટલીક ચેનલો અને ન્યૂઝ પેપરમા ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ન છૂટકે તંત્ર જાગીને વિદ્યાર્થીઓને બસની સુવિધા મળી રહે તે હેતુથી એસટી બસ ચાલુ કરવામાં આવી 50 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં બસ ચાલુ થવાથી ખુશીનો માહોલ બન્યો આ બસ ચાલુ થવાથી આજુબાજુના ગામડા ઓ જેમકે વજાવત ,જાલમપુરા , કશિયાવત જેવા ગામડાઓ ને લાભ મળી શકશે વીરપુર મોડાસા બસ હવે આસપુર ગામમાંથી જશે તો આજુબાજુના ગામના લોકોને બાયડ મોડાસા જવા માટે આ બસનો લાભ મળી શકશે આ બસ નું ઉદ્ઘાટન આસપુર ગામના ગ્રામજનો દ્વારા ફૂલહાર શ્રીફળ દ્વારા કરવામાં આવ્યું જેમ કે આસપુર ગામના સરપંચ શ્રી ડેપો ટી સરપંચ શ્રી આસપુર દૂધ મંડળીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરપુર તાલુકા ઉપપ્રમુખ દ્વારા બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Chunav 2024 Phase 3 Voting: Amit Shah ने परिवार संग डाला वोट, फिर मंदिर में की पूजा-पाठ
Lok Sabha Chunav 2024 Phase 3 Voting: Amit Shah ने परिवार संग डाला वोट, फिर मंदिर में की पूजा-पाठ
अतिरिक्त जिला शिक्षा अधिकारी उदा लाल हुए सेवानिवृत्त
बूंदी
प्रारंभिक शिक्षा कार्यालय में कार्यरत उदा लाल मेघवाल अतिरिक्त जिला शिक्षा अधिकारी के...
મોરચંદ ગામે ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો,બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો
મોરચંદ ગામે ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો,બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો
जम्मू-कश्मीर में लोकतंत्र की जीत और अलगाववाद की हार: तरुण चुघ
कहा कांग्रेस और नेशनल कॉन्फ्रेंस गठबंधन एक 'एक्सपायर इंजेक्शन' है; दोनों ने हार स्वीकार कर ली...
SUVs नहीं दे रही माइलेज तो अपनाएं 5 टिप्स, जेब का बोझ हो जाएगा कम
SUV mileage tips अगर आप सोचते हैं कि SUVs सही माइलेज नहीं देती है तो ऐसा नहीं है। किसी भी व्हीकल...