જામનગર....

વતનમાં મંત્રીનું કરવામાં આવ્યું સ્વાગત

ધ્રોલ માં રાઘવજી પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાનું કરવામાં આવ્યું સન્માન

જામનગરના ધ્રોલ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું કરવામાં આવ્યું સ્વાગત

રાઘવજી પટેલ બીજીવાર મંત્રી બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ

બીજી વાર કૃષિ મંત્રી બનતા રાઘવજી પટેલનું કરાયું સ્વાગત

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે થી ગાંધી ચોક ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકર અને ધ્રોલ ઠાકોર સાહેબ ના સ્ટેચ્યુ ને ફુલહાર કરયા અને વેપારીઓ એ જાહેર જનતા દ્વારા રાઘવજી પટેલ અને મેઘજી ચાવડા નુ સ્વાગત કર્યું ત્યારબાદ મનોકામના સિદ્ધ હનુમાન મદિરે શિશ ઝુકાવી નરશીબાપુ ના આશીર્વાદ લીધા આ કાર્યક્રમમાં ભાજપના જીલ્લા ના આગેવાનો અને ધ્રોલ શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેમજ અનેક સંગઠનોએ અને સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ

ભગીરથસિંહ જાડેજા જામનગર ધ્રોલ