રાજ્યમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા અઠવાડિયામાં આવી ત્રણ ઘટનાઓ સામે આવી છે. ત્યારે મોરબીમાં આવી વધુ એક ઘટના ઘટી છે. મોરબીની પ્રાઈવેટ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી હતી. મોરબીની નીલકંઠ સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ વિદ્યાર્થી દ્વારા જગ્યા બદલવામાં આવતા શિક્ષકે માર મારી સર્ટી લઈ જવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના શનિવારે 17 ડિસેમ્બરે બની હતી. ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય સાધલી શાખા દ્વારા શ્રાદ્ધ ને લઈ વિશેષ કાર્યક્રમ યોજાયો
બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય સાધલી શાખા દ્વારા શ્રાદ્ધ ને લઈ વિશેષ કાર્યક્રમ યોજાયો
સીબી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગીતા જયંતી દિવસની ઉજવણી કરાઈ
શનિવારે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે પ્રાર્થના સભામા...
विज्ञान नगर थाना पुलिस ने कार्रवाई करते हुए ऑटो चालक से लूट करने वाली तीन महिलाओं को गिरफ्तार किया है
विज्ञान नगर थाना पुलिस ने कार्रवाई करते हुए ऑटो चालक से लूट करने वाली तीन महिलाओं को...
राष्ट्रीय एकता दिवस की रैली में युवा मंच द्वारा पेयजल की व्यवस्था के साथ साथ रैली में सहभागिता निभाई
राष्ट्रीय एकता दिवस की रैली में युवा मंच द्वारा पेयजल की व्यवस्था के साथ साथ रैली में सहभागिता...
હળવદ તાલુકા કલા મહાકુંભમાં તક્ષશિલા સંકુલ મોખરે
તાજેતરમાં હળવદ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભ અને યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓમાં...