થરા પોલીસ ની લાલ આંખ,, કાંકરેજ ના થરા નાા પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જાડેજા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે તેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં શાળાઓમાંથી અરજીઓ મળતા થરા PSI સહિત સ્ટાફ એ લાલ આંખ કરી છે.psi એ જણાવ્યું હતું કે થરા તેમજ આજુબાજુ ના વિસ્તારો ના તમામ યુવાન મિત્રો ને જણાવવાનું કે શાળા ઓ ચાલુ થવાના સમયે એટલે કે ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાકે તેમજ સાંજે ૪:૩૦ થી ૫:૦૦ કલાક સુધી થરા શહેર ની તમામ શાળા ની આજુબાજુ કોઈએ કામ વગર આંટા ફેરા મારવા નહીં અને પોતાના બાઈક ની નંબર પ્લેટ લગાવ્યા વગર ફરવું નહીં.નહિતર થરા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવી પડશે. તેમજ પોલીસ પોલીસ નું કામ કરશે જેની તમામ દરેક આગેવાનો તથા ગામલોકો એ નોંધ લેવી. કોઈ બેન દીકરી ને હેરાન પરેશાન કરતો હોય તો ૦૨૭૪૭૨૨૨૨૨૨ અથવા ૧૦૦ નંબર પર સંપર્ક કરવો તેમજ ફોન કરનાર નું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.જો હવે રોમિયોગિરી કરી તો ખેર નથી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TCS Management Exclusive Interview | अनुमान से बेहतर Q3 नतीजे पर क्या कहा कंपनी के CFO और CHRO ने?
TCS Management Exclusive Interview | अनुमान से बेहतर Q3 नतीजे पर क्या कहा कंपनी के CFO और CHRO ने?
Election Results 2024 : NDA की सरकार बनने के बाद की चुनौतियों क्या होंगी? (BBC Hindi)
Election Results 2024 : NDA की सरकार बनने के बाद की चुनौतियों क्या होंगी? (BBC Hindi)
ઓલપાડ તાલુકાના અસનાડ ગામના ‘સંસ્કૃતિ સખી મંડળે’ પિત્ઝાને આપ્યું નવું રૂપ
શક્તિના સન્માન અને તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર અનેક કલ્યાણકારી પગલાઓ લઈ રહી છે....
ભાભર અન્નપૂર્ણા આરોગ્યધામ ખાતે સ્ત્રીરોગ ચિકિત્સા સારવાર કેમ્પ યોજાયો
ભાભર અન્નપૂર્ણા આરોગ્યધામ ખાતે સ્ત્રીરોગ ચિકિત્સા સારવાર કેમ્પ યોજાયો