દિયોદરમાં ધીંગાણું થતા યુવાન ગંભીર રીતે ઘવાયો

દિયોદર શહેરમા ધીંગાણું એક યુવક ઉપર જીવલેણ હુમલો..

કલ્પેશ ચમનજી રાઠોડ ઉમર વર્ષ 28 ગંભીર ઘાયલ..

યુવાનને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ

વઘુ સારવાર અર્થે પાટણ ખાતે યુવાનને ખસેડવામાં આવ્યો.

પ્રકાશ ભાવાભાઈ પરમાર ઉમર વર્ષ 30 કાંકરેજ તાલુકાના ખારા ગામના યુવાન માર મારાયો..