રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સબબે પ્રોહી-જુગાર ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ નાઓની રાહબારી હેઠળ પો.સ.ઇ. શ્રી એસ.વી.ગળચર તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. શ્રી એસ.એસ.ચૌહાણ નાઓની એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે દરમ્યાન એલ.સી.બી. નાં એ.એસ.આઇ અરજણભાઈ માર, કેશરભાઇ ભાટીયા, અને પો કોન્સ. દેવાભાઈ મોઢવાડીયા નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે નીચે જણાવેલ લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સ ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે જે હકીકત આધારે બરડા ડુંગરમાં જઈ હકીકત વાળી જગ્યાએ રેઇડ દરમ્યાન દેશી દારૂ બનાવવાનો આથો લી.૩૧૦૦/- કી.રૂ.૬૨૦૦/- દેશી દારૂ લી.૨૦૦/- કી.રૂ.૪૦૦૦/- તથા અન્ય મુદામાલ કી.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૨૦૦/- નો મુદામાલ પકડી પાડી ફરારી આરોપી વિરૂધ્ધ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરવામાં આવેલ છે.

- ફરારી આરોપી -

(૧) ઓઘડભાઇ લાખાભાઇ મોરી રહે.તાળીવારાનેશ તા.ભાણવડ

કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે, ગોહીલ સાહેબની રાહબારી હેઠળ PSI એસ.વી.ગળચર, બી.એમ,દેવમુરારી, એસ.એસ.ચૌહાણ, 251 કેશુરભાઇ ભાટીયા, અરજણભાઈ મારૂ, મસરીભાઈ ભારવાડીયા, સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ્ન ચુડાસમા, H જેસલસીહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા, સહદેવસીંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, કુલદીપસિંહ્ર જાડેજા, હસમુખભાઈ કટારા PC ગોવીંદભાઇ કરમુર, દેવાભાઈ મોઢવાડીયા, મસરીભાઈ છુછર, વિશ્વદીપસીહ જાડેજા, જોડાયા હતા