ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી એકશન મુડમાં વર્ષો થી બંધ પડેલા ડીસા નાનાજી દેશમુખ ગાર્ડન નું રીનોવેશન કરી પહેલાથી પણ વધુ સારું અને સુવિધવાળું બનાવી ફરી ડીસા વાસીઓ માટે ખુલ્લું મુકાશે આજે રૂબરૂ સ્થળ પર ગાર્ડન ની રીનોવેશન કામગીરીની સમીક્ષા કરી સાથે ન.પા.પ્રમુખ રાજુભાઇ ઠક્કર, મગનલાલ માળી ,અમરત દવે ન.પા. ચીફ ઓફિસર સહિત કર્મચારી અને ભાજપ ના કાર્યકર્તાઓએ સાથે મળી ગાર્ડન ની મુલાકાત લીધી