બાપા શ્રી હોસ્પિટલ લુણાવાડા તારીખ 18 12 2022 ને રવિવારના રોજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે મફત ઘૂંટણના સાંધાનો ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
બાપા શ્રી હોસ્પિટલ લુણાવાડા ખાતે તા:18/12 /2022 ના રોજ મફત ઘુંટણના સાંધાનું સારવાર કેમ્પનું આયોજન

