પાલનપુર તાલુકાના પીરોજપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે પ્રોટેક્શન દિવાલમાં હલકી ગુણવત્તાનું કામકાજ...  

પ્રોટેક્શન દિવાલમાં હલકી કક્ષાનું કામ કરતા લોકોએ કામ અટકાવ્યું.... 

પ્રોટેક્શન દિવાલ બનાવતી વખતે જમીનમાં પાયો નાખ્યા વગર દીવાલ બનાવી દેતા લોકોમાં રોષ...

પ્રોટેક્શન દિવાલમાં સરકારી નાણાનો દૂર ઉપયોગ થતો હોવાથી સ્થાનિક લોકોએ કામ રોકાવી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત કરી રજૂઆત...

આ સમગ્ર ભ્રષ્ટાચાર કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યો છે જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવે તેવી લોક મુખ્ય ચર્ચાઓ...