દલિત સમાજના સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને ગામના દલિત આગેવાનો તરીકે આપને જણાવવાનું કે અમારા ગામમાં જુના દિલત વિસ્તારમાં ગામમાંથી પાણીનું વહેણ ચોમાસામાં આવે છે, જે પાણીનું વહેણમાં વધારે પાણી આવે છે. જે વહેણની આગળ નાલા ઉપર બીમ કોલમથી અમારા ગામના સુવાણ પરસોતમભાઈ સુખાભાઈ દારા હાલ આ વહેણની આગળ નાલા પાસે વહેલની અંદર બી. કોલમથી ગેરકાયદેસર દુકાનનું કામ ચાલુ કરેલ હોય. જેથી અમો દલિત સમાજના સભ્ય અને દલિત સમાજના લોકો તેમને ના પાડવા માટે ગયેલ તો તમણે અમોને હડદ્યુત કરીને કહેલ કે તમારે જયા જવું હોય ત્યા જાવ આ દુકાન અહી જ બનવાની છે. તેમ અમો સભ્ય અને અમારા તમામ દલિત સમાજના લોકોને આવું કહેલ કે આ દુકાન અહી જ બનવાની છે. તમારે જયા જવું હોય ત્યા જાવ તેમ કહીને અમોને હડદ્યુત કરેલ. જેથી અમો સભ્ય અને બળઘોઈ ગામના દલિત સમાજના લોકો આપ સાહેબને રજુઆત કરવા માટે આવ્યા છીએ.જેથી અમારા અ.જા. ના જુના વિસ્તારના ૮૦ મકાનોને આ પ્રશ્ન નડે છે. ચોમાસામાં આ દુકાનને કારણે અમારા વહેણનું પાણી વહેણમાં જતું બંઘ થશે અને અમારા દલિત વિસ્તારમાં પાણી આવશે.જેથી આપ સાહેબને અમારી સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને અમારા ગામના દલિત /7|1|12 સમાજની આપ સાહેબને અમારી અરજ છે કે આ અમારી રજુઆતને આઘારે અમારા દલિત વિસ્તારમાં થતુ ગેરકાયદેસર બાંઘકામ તાત્કાલીક ધોરણે બંઘ કરવા તિનંતી છે.નહીતર અમો આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચારી છે