દલિત સમાજના સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને ગામના દલિત આગેવાનો તરીકે આપને જણાવવાનું કે અમારા ગામમાં જુના દિલત વિસ્તારમાં ગામમાંથી પાણીનું વહેણ ચોમાસામાં આવે છે, જે પાણીનું વહેણમાં વધારે પાણી આવે છે. જે વહેણની આગળ નાલા ઉપર બીમ કોલમથી અમારા ગામના સુવાણ પરસોતમભાઈ સુખાભાઈ દારા હાલ આ વહેણની આગળ નાલા પાસે વહેલની અંદર બી. કોલમથી ગેરકાયદેસર દુકાનનું કામ ચાલુ કરેલ હોય. જેથી અમો દલિત સમાજના સભ્ય અને દલિત સમાજના લોકો તેમને ના પાડવા માટે ગયેલ તો તમણે અમોને હડદ્યુત કરીને કહેલ કે તમારે જયા જવું હોય ત્યા જાવ આ દુકાન અહી જ બનવાની છે. તેમ અમો સભ્ય અને અમારા તમામ દલિત સમાજના લોકોને આવું કહેલ કે આ દુકાન અહી જ બનવાની છે. તમારે જયા જવું હોય ત્યા જાવ તેમ કહીને અમોને હડદ્યુત કરેલ. જેથી અમો સભ્ય અને બળઘોઈ ગામના દલિત સમાજના લોકો આપ સાહેબને રજુઆત કરવા માટે આવ્યા છીએ.જેથી અમારા અ.જા. ના જુના વિસ્તારના ૮૦ મકાનોને આ પ્રશ્ન નડે છે. ચોમાસામાં આ દુકાનને કારણે અમારા વહેણનું પાણી વહેણમાં જતું બંઘ થશે અને અમારા દલિત વિસ્તારમાં પાણી આવશે.જેથી આપ સાહેબને અમારી સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને અમારા ગામના દલિત /7|1|12 સમાજની આપ સાહેબને અમારી અરજ છે કે આ અમારી રજુઆતને આઘારે અમારા દલિત વિસ્તારમાં થતુ ગેરકાયદેસર બાંઘકામ તાત્કાલીક ધોરણે બંઘ કરવા તિનંતી છે.નહીતર અમો આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચારી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ એસ પી એસ સ્કુલ માં મેરેથોન દોડ આયોજન કરવામાં આવ્યું
"દોડશે ગુજરાત, જીતશે વિકાસ"
વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના...
চৰকাৰে লোৱা কৰ বৃদ্ধি সিদ্ধান্তৰ বিৰুদ্ধে মৰাণত চৰকাৰক তীব্ৰ সমালোচনা : AJYCP সম্পাদক পলাশ চাংমাই
চৰকাৰে লোৱা কৰ বৃদ্ধি সিদ্ধান্তৰ বিৰুদ্ধে মৰাণত চৰকাৰক তীব্ৰ সমালোচনা : AJYCP সম্পাদক পলাশ চাংমাই
ખેતરના હલાણ બાબતે ખેડુત પર હુમલો
ધાંગધ્રા તાલુકાના ધોળી ગામે ખેતરના માર્ગે ચાલવા બાબતે ફરયાદી રતિલાલભાઈ છગનભાઈ પટેલ ઉપર હુમલો...
મહેસાણામાં મચ્છરના લાર્વાની નાબૂદી માટે ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વીસાઇડ (BTI) છંટકાવના પાયલોટ પ્રોજેક્ટનો આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રારંભ
આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ (AI) અને મશીન લર્નીંગ(ML) ના સુગમ્ય સમન્વયથી આરોગ્યક્ષેત્રે આમૂલ પરિવર્તન...
মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদ কাকপথাৰ আঞ্চলিক সমিতিৰ দ্বি বাৰ্ষিক অধিবেশনৰ প্ৰস্তুতি তুংগত
মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদ কাকপথাৰ আঞ্চলিক সমিতিৰ দ্বি বাৰ্ষিক অধিবেশনৰ...