ધારી પોલીસ સ્ટેશન ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબ નો લોક દરબાર યોજાયો અને ધારી ના આગેવાનો, વેપારી ભાઈઓ અને વિવિધ સમાજ દ્વારા સાહેબ નું સાલ ઓઢાડી સ્વાગત સન્માન કરેલ

સાથે ડીવાયએસપી એચ બી વોહરા સાહેબ અને ધારી પીએસઆઇ પીવી પટેલ સાહેબ અને ધારી પોલીસ પરિવાર દ્વારા સુદર આયોજન કરવામાં આવેલ

આ કાર્યક્રમ મા 

 ધારી બગસરા ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા ના પીએ ચેતનભાઈ ધુળકોટીયા રમેશભાઈ બી મકવાણા ઉપ પ્રમુખ અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ, કરણી સેના ધારી પ્રમુખ ગજેન્દ્રભાઈ વાળા, મધુબેન જોષી જીલ્લા ભાજપ આગેવાન.પુનમબેન મકવાણા મહામંત્રી ધારી તાલુકા મહિલા ભાજપ મોરચો.સગુણાબેન કુડેચા કોળી સમાજ મહિલા આગેવાન.મુન્નાભાઈ સાવલીયા ભાજપ આગેવાન ભાડેર.જયદિપભાઈ બસીયા સદસ્ય તાલુકા પંચાયત ધારી.જીતુભાઈ રુપારેલીયા વેપારી.ભરતભાઈ પોપટ વેપારી દક્ષેશભાઈ ભુવા સરપંચ વેકરીયા પરા.ઈલુભાઈ બ્લોચ,નાવેદભાઈ ચૌહાણ,

મુકેશભાઈ રુપરેલ ,એસ એસ પરમાર સાહેબ, બારડ સાહેબ પ્રિન્સીપાલ દામાણી હાઈસ્કુલ ધારી, ભાવેશભાઈ ડોડીયા શિક્ષક,વોહરા સમાજ ના મનસુરભાઈ ત્રવાડી.જાફરભાઈ હિરાણી,હમજાભાઈ ત્રવાડી.કોળી સમાજ ધારી બાબુભાઈ ગઢિયા.દિનુભાઈ રાઠોડ, નાગજીભાઈ બારૈયા.ગોરધનભાઈ નગવાડીયા રાજસથળી, વિશાલ ડાભી દુધાળા, સંજયભાઈ ડેડાણીયા પ્રમુખ સમુહ લગ્નોત્સવ દલખાણીયા, રમેશભાઈ કાતરીયા, એડવોકેટ વનરાજભાઈ વાળા, રવિભાઈ વાળા,સલિમભાઈ જામ, રવિભાઈ જોષી, દુર્ગેશભાઈ ઢોલરીયા, કિર્તીરાજભાઇ રુપારેલીયા. કેતનભાઇ સોની,બહાદુરભાઈ બાયલ,ગોબરભાઈ નકુમ, રમેશભાઈ કાતરીયા, રાકેશભાઈ ડાવરા મોણવેલ, મિત બોરડ, ગોપાલભાઈ વિઠલાણી તેમજ ધારી પત્રકાર સંઘ વગેરે મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા

ધારી તાલુકા ના લોક પ્રશ્નો ની રજૂઆત રમેશભાઈ બી મકવાણા તેમજ નાવેદભાઈ ચૌહાણ તેમજ મુન્ના ભાઈ સાવલીયા એ કરેલ હતી 

આ સમગ્ર કાર્યક્રમ નું એલાઉનસર જીગ્નેશભાઈ ગૌસ્વામી શિક્ષક એ કરેલ હતુ લોક દરબાર 

કાર્યક્રમ ને સફળ બનાવવા ધારી પોલીસ સ્ટેશન સ્ટાફ પરિવાર એ જહેમત ઉઠાવી હતી